GPSCમાં ૨૧૫ જગ્યાઓ માટે ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ

  • ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક ૦૧/૨૦૨૨-૨૩ થી ૦૯/૨૦૨૨-૨૩ માટે ૧૫/૦૬/૨૦૨૨ના ૧૩:૦૦ કલાક થી ૩૦/૦૬/૨૦૨૨ના ૧૩:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
  • વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

જાહેર સેવા આયોગની જાહેરાત :- અહીંયા ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટે     :- અહીંયા ક્લિક કરો

કુલ જગ્યાઓ

★ ટી.બી. અને ચેસ્ટ સ્પેશિયલીસ્ટ(વર્ગ-૦૧) - ૦૧
★ રેડીયોલોજીસ્ટ (વર્ગ-૦૧) -૦૧ 
★ મહિલા અને બાળ અધિકારી(વર્ગ-૦૧) -૦૧
★ બાળ વિકાસ યોજના અધિકારી(વર્ગ-૦૨) - ૬૯ 
★ નર્સિંગ ઓફિસર(વર્ગ-૦૨) - ૩૪ 
★ મદદનીશ ઈજનેર(સિવિલ)(વર્ગ-૦૨) - ૧૦૦ 
★ મેનેજર ગ્રેડ-૧(વર્ગ-૦૨) - ૦૧
★ સંશોધન અધિકારી(વર્ગ-૦૧) - ૦૪
★ભૂસ્ત્રશાસ્ત્રી(વર્ગ-૦૨) - ૦૪

Post a Comment

0 Comments