ગુજરાત પોસ્ટલ સર્વિસમાં ભરતી ૨૦૨૧ [૧૮૫૬ ગ્રામીણ ડાક સેવક(GDS)ની પોસ્ટ] ॥ Gujarat Post office Recruitment 2021 for 1856 GDS

ગુજરાત પોસ્ટલ સર્વિસમાં GDSની ભરતી

  • કુલ જગ્યાઓ :- ૧૮૨૬

ભરતી માટેની પોસ્ટ
  - ગ્રામીણ ડાક સેવક 

શૈક્ષણિક લાયકાત

- ગ્રામિણ ડાક સેવકની ભરતી માટે ઓછામા ઓછું ૧૦મુંં પાસ કરેલ હોવુંં જોઈએ અને ઓછામાં ઓછું ૬૦ દિવસનું કમ્પ્યુટરનું ગવર્નમેન્ટ એપ્રુવલ સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ.

> એપ્લિકેશન ફી

- UR/EWS/OBC :- ૧૦૦ રુપિયા

- Female/SC/ST and PWD Candidates :- No Fee

- ફી તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન ભરી શકો છો અથવા નજીકની પોસ્ટ ઓફિસ પર ઓફલાઈન ફી પણ ભરી શકો છો.
  
કેવી રીતે ફોર્મ ભરી શકાય ?
  •  GDSની ભરતી માટે તમારે GDSની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. 
ફોર્મ ભરવા માટેની વેબસાઈટ :- અહીં ક્લિક કરો

> અગત્યની તારીખો
  • ફોર્મ ભરવાની શરુઆત :- ૨૧/૧૨/૨૦૨૦ થી
  • અંતિમ તારીખ :- ૨૦/૦૧/૨૦૨૧ સુધી તમે ફોર્મ ભરી શકો છો.
> ઉંમર સંંધિત
  • ફોર્મ ભરવા માટે અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૪૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • અને ઉંમરની છુટછાટ વેબસાઈટ પર આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો.


Post a Comment

0 Comments