૧ જૂન - વિશ્વ દુધ દિવસ | World Milk Day

વિશ્વ દુધ દિવસ 

  • ૧ જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ દુધ દિવસ તરીકે ઉજવામાં આવે છે.
  • આ દિવસ ઉજવણીની સૌ પ્રથમ શરૂઆત ઇ.સ. ૨૦૦૧માં "Food and agriculture Organization" દ્વારા કરવામાં આવી હતી.
  • આ દિવસ ઉજવાનો મુખ્ય ઉદ્દેશ ડેરી ક્ષેત્રે વિકાસ અને દૂધ ઉત્પાદનને મહત્વ આપવાનો છે.
  • ભારતમાં શ્વેત ક્રાંતિના જનક તરીકે ડો. વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે. તેથી ભારતમાં દર વર્ષે તેમના જન્મ દિવસ એટલે કે ૨૬, નવેમ્બરના રોજ "National Milk Day" તરીકે ઉજવામાં આવે છે.


Post a Comment

0 Comments