વિશ્વ બૌધ્ધિક સંપદા દિવસ || World Intellectual Property Day


World Intellectual Property Day 

  • આજે ૨૬, એપ્રિલ, ૨૦૨૨ના રોજ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ તરીકે ઉજવામાં આવે છે.
  • આ દિવસ ઉજવાનું મુખ્ય કારણ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઇન આપણા જીવનને કેવી રીતે અસર કરે છે તેના અંગે જાગૃતિ લાવવા માટે ઉજવામાં આવે છે. અને બૌદ્ધિક સંપત્તિ અધિકારોની ભૂમિકનો ઉપયોગ વિશ્વભરમાં સમાજોમાં પ્રોત્સાહન અને સર્જનાત્મકતા માટે થાય છે.
  • વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસની ઉજવણી શરૂઆત WIPO( World Intellectual Property Organization) દ્વારા ઇ.સ. ૨૦૦૦માં કરવામાં આવી હતી.
  • WIPOની રચના United Nation દ્વારા ઇ.સ. ૧૯૬૭માં કરવામાં આવી હતી પરંતુ તેને પોતાની કામગીરીની શરૂઆત ૨૬, એપ્રિલ, ૧૯૭૦માં કરી હતી. તેથી ૨૬, એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું.
  • WIPO( World Intellectual property organization)નું વડુમથક જીનીવા, સ્વિત્ઝર્લેન્ડમાં આવેલું છે. અને આ સંસ્થા સાથે વિશ્વના કુલ ૧૯૩ દેશો જોડાયેલા છે.
  • WIPOની રચના વિશ્વમાં બૌદ્ધિક સંપત્તિના રક્ષણને પ્રોત્સાહિત અને સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. 

વર્ષ ૨૦૨૨ માટે વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ માટેની થીમ :- 

"IP and Youth: Innovating for a Better Future"



Post a Comment

0 Comments