લખોટા કિલ્લો (જામનગર) || Lakhota Fort


લખોટા કિલ્લો 


  • લખોટા કિલ્લો ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં આવેલો છે.
  • આ કિલ્લો તેની કુદરતી સૌંદર્ય અને બાંધકામથી પ્રખ્યાત છે.
  • કિલ્લાની રચના એવી રીતે કરવામાં આવેલી છે કે કિલ્લામાં માત્ર હાજર સૈનિકો કોઈ પણ શત્રુને સહેલાઇથી હરાવી શકતા.
  • હાલમાં આ કિલ્લો એક મ્યુઝિયમ તરીકે રૂપાંતરીત થયો છે.

લખોટા કિલ્લાનો ઇતિહાસ

  • લાખોટા કિલ્લો જામનગર ના જામ વંશમાં ઇ.સ.ની ૮મી સદીથી ૧૮મી સદી દરમ્યાન બનેલો હોવાનું માનવામાં આવે છે.
  • આ કિલ્લો અર્ધવર્તુળકાળ બાંધકામમાં લખોટા લેકની વચ્ચે બનાવમાં આવેલો છે.
  • અને અહીં કોઠા તરીકે ઓળખાતો શસ્ત્ર ભંડાર છે.

  • આ કિલ્લામાં વિશિષ્ટ રીતે બાંધેલો કૂવો એક આકર્ષણનું કેન્દ્ર છે.


Post a Comment

0 Comments