માતા ભવાનીની વાવ (અસારવા) || માતા ભવાની સ્ટેપવેલ

 

માતા ભવાનીની વાવ

  • મિત્રો અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત વાવ દાદા હરિરની વાત આપણે પહેલા કરેલી. તો આજે આપણે એ જ વિસ્તારમાં આવેલી માતા ભવાનીની વાવ વિશે વાત કરીશું.

માતા ભવાનીની વાવનો ઇતિહાસ


  •  આ વાવ ઇ.સ.ની ૧૧મી સાદીમાં ગુજરાતમાં જ્યારે ચાલુક્ય વંશનું રાજ હતું ત્યારે તેનું નિર્માણ થયું હોવાનું મનાય છે.
  • તો પણ ચોક્કસ માહિતિ નથી આ વાવના બાંધકામ વિશે. છતાં પણ "મીરાતે અહમદી" કરી ને એક ગ્રંથમાં આ વાવનો ઉલ્લેખ જોવા મળે છે.

વાવના બાંધકામ વિશે

  • માતા ભવાનીની વાવના બાંધકામની વાત કરું તો. આ વાવ પ્રવેશદ્વારથી ૫.૧ મીટર પહોળી છે. અને વાવની લંબાઈ ૪૬ મીટર છે. અને વાવનો ઘેરાવો આશરે ૪.૮ મીટર જેટલો છે.



Post a Comment

0 Comments