GPSC Recruitment for Class-1 & 2, GPSC Class ૧ અને ૨ માટે ભરતી

 

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ-અલગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી માટે ફોર્મ ભરાવવાના ૧૦ નવેમ્બરથી શરૂ થવાના છે. વધારે જાણકારી માટે નીચેની જાણકારી જોઇ શકો છો.

જગ્યાઓ :-

  • રેડિયોલોજીસ્ટ, વર્ગ-૧  :- ૪૯ જગ્યાઓ  
  • પેડિયાટ્રિશિયન, વર્ગ-૧ :- ૧૩૧ જગ્યાઓ
  • પ્રધ્યાપક, ઓરલ અને મેક્ષીલો સર્જરી, GSS, વર્ગ-૧ :- ૨ જગ્યા
  • પ્રાધ્યાપક ઈમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સ્ફ્યઝન, GSS, વર્ગ -૧ :- ૪ જગ્યા
 જાહેરાત ક્રમાંક : 0૫/૨૦૨૦-૨૧ થી ૧૧/૨૦૨૦-૨૧, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેથળની સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-૧ માટે
  • ઓર્થોપેડિક્સ :-૦૭ જગ્યાઓ
  • પેડિયાટ્રિક્સ :- ૦૧ જગ્યાઓ
  • જનરલ મેડિસીન(ખાસ) :- ૧૮ જગ્યાઓ
  • જનરલ મેડિસીન(સામાન્ય) :- ૦૩ જગ્યાઓ
  • માઈક્રોબાયોલોજી :- ૦૧ જગ્યા
  • ઈમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સ્ફ્યુઝ્ન :- ૫ જગ્યાઓ
  • કાર્ડિયોલોજી :- ૦૩ જગ્યાઓ
  • વહિવટ અધિકારી, વર્ગ-૨ ( ઉ અને ખાણ) :- ૧ જગ્યા
  • મુખ્ય ઔધોગિક સલાહકાર, વર્ગ-૧ :- ૧ જગ્યા
  • ઉધોગ અધિકારી (તાંત્રિક)/મેનેજર(કામા) વર્ગ-૨ :- ૧ જગ્યા
  • ભૂસ્તર શાસ્ત્રી, વર્ગ-૧ ઉધોગ અને ખાણ વિભાગ :- ૭ જગ્યા
  • સંશોધન અધિકારી, વર્ગ-૨, ગુજરાત આંકડાકીય સેવા :- ૩૫ જગ્યાઓ
  • ગ્રંથાલય નિયામક, વર્ગ-૧ :- ૧ જગ્યા
  • સયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧ :- ૧ જગ્યા
  • સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ-૨ :- ૫ જગ્યા
  • મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૧ :- ૧ જગ્યા
  • અધિક્ષક પુરાતત્વવિદ, વર્ગ-૨ :- ૧ જગ્યા
  • વહિવટી અધિકારી ગુજરાત મત્સોધ્યોગ સેવા, વર્ગ-૨ :- ૧ જગ્યા
  • મદદનીશ નિયામક બોઈલર નિરીક્ષણ સેવા, વર્ગ-૨ :- ૫ જગ્યા
  • પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ :- ૫૧ જગ્યા
  •  હિસાબી અધિકારી, વર્ગ-૧ :- ૧૨ જગ્યા
ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨

  • ગુજરાત વહિવટી સેવા, વર્ગ-૧ :- ૧૫ જગ્યા
  • નાયબ પોલીસ અધીક્ષક, વર્ગ-૧ :- ૨૦ જગ્યા
  • જિલ્લા/નાયબ રજિસ્ટર, વર્ગ-૧ :- ૩ જગ્યા
  • સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ-૧ :- ૩૮ જગ્યા
  • નાયબ નિયામક , વર્ગ-૧ :- ૧ જગ્યા
  • સેક્શન અધિકારી (વિધાનસભા), વર્ગ-૨ :- ૧ જગ્યા
  • મદદનીશ જિલ્લા રજિસ્ટર, વર્ગ-૨ :‌- ૭ જગ્યા
  • રાજ્ય વેરા અધિકારી, વર્ગ-૨ :- ૬૪ જગ્યા
  • જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨  :-  ૨૫ જગ્યા
  • સરકારી શ્રમ અધિકારી, વર્ગ-૨ :- ૨૫ જગ્યા
  • સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા), વર્ગ-૨ :- ૧ જગ્યા
  • નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ , નાયબ સેક્શન અધિકારી(સચિવાલય) :- ૨૫૭ જગ્યા
  • મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ :- ૧ જગ્યા
  • મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૨ :- ૪ જગ્યા
  • મદદનીશ નિયામક, વર્ગ-1 :- ૫ જગ્યા
  • ફીજીશીયન, કા.રા.વિ.યો, વર્ગ્‌-૧ :- ૫ જગ્યા 
જાહેરાત ક્રમાંક : ૩૨ થી ૪૦/૨૦૨૦-૨૧ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. (GMDC) માટે છે.

  • આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૨ :- ૪ જગ્યા
  • આસીસ્ટન્ટ મેનેજર(પબ્લીક રીલેશન), વર્ગ-૨ :- ૧ જગ્યા
  • મેનેજમેન્ટ એકઝીક્યુટીવ (મેટલ), વર્ગ-૨ :- ૪ જગ્યા
  • મેનેજમેન્ટ એકઝીક્યુટીવ (કોલા), વર્ગ-૨ :- ૧૫ જગ્યા
  • સિક્યુરીટી ઓફિસર, વર્ગ-૨ :- ૮ જગ્યા
  • સિક્યુરીટી સુપરવાઈઝર(સહાયક), વર્ગ-૩ :- ૫૯ જગ્યા
  • ઈલેક્ટ્રીક સુપરવાઈઝર(માઈન્સ), વર્ગ‌-૩ :- 5 જગ્યા
જાહરાતે ક્ર્માકં : ૪૧ થી ૪૬/૨૦૨૦-૨૧ ગજરાત પાણી પરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) માટે

  • કાયર્પાલક ઈજનેર(સીવીલ), વર્ગ-૧ :- ૮ જગ્યા
  • નાયબ કાર્યપાલક ઈજનેર,(સીવીલ), વર્ગ-૨ :- ૨૦ જગ્યા
  • નાયબ કાર્યપાલક ઈજનેર(યાંત્રિક), વર્ગ-૨ :- ૯ જગ્યા
  • હાઈડ્રોલોજીસ્ટ, વર્ગ-2 :- ૨ જગ્યા
  • વૈજ્ઞાનિક અધિકારી, વર્ગ-૨ :- ૨ જગ્યા
  • નાયબ મેનેજર (વહીવટ), વર્ગ-૨ :- ૬ જ્ગ્યા
  • કચેરી અધિક્ષક, વર્ગ્‌-૨ :- ૪ જગ્યા
જા.ક્ર: ૪૭ થી ૫૩/૨૦૨૦-૨૧ શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ (બી.એડ) વર્ગ-૨ માટે

  • અર્થશાશ્ત્ર પધ્ધતિ :- ૪ જગ્યા
  • અંગ્રેજી પધ્ધતિ :- ૪ જગ્યા
  • ગુજરાતી :- ૪ જગ્યા
  • હિન્દી :- ૪ જગ્યા
  • સમાજશાસ્ત્ર :- ૪ જગ્યા
  • સંસ્ક્રુત :- ૪ જગ્યા
  • વિજ્ઞાન/ગણિત :- ૪ જગ્યા

  • રસાયણશાસ્ત્ર :- ૧૪ જગ્યા
  • ભૌતીકશાસ્ત્ર :- ૪૧ જગ્યા
  • ગણિતશાસ્ત્ર :- ૧૪ જગ્યા
  • આંકડાશાસ્ત્ર :- ૨૨ જગ્યા
  • પ્રાણીશાસ્ત્ર :- ૧૦ જગ્યા
  • વનસ્પતિશાસ્ત્ર :- ૪ જગ્યા
  • અંગ્રેજી :- ૧ જગ્યા
  • ઇતિહાસ :- ૨ જગ્યા
  • મનોવિજ્ઞાન :- ૩ જગ્યા
  • અર્થશાસ્ત્ર :- ૨ જગ્યા
  • તત્વજ્ઞાન :- ૩ જગ્યા
  • એકાઉન્ટન્સી :- ૧ જગ્યા
  • વાણિજ્ય :- ૧૭ જગ્યા
  • હિન્દી :- ૨૧ જગ્યા
  • સંસ્ક્રુત :- ૨૭ જગ્યા
  • નાટ્યશાસ્ત્ર :- ૩ જગ્યા
  • કોમ્પ્યુટર સાયન્સ :- ૧ જગ્યા  
 કુલ જગ્યાઓ :- ૧૨૦૩

વય મર્યાદા :-

૨૧ થી ૩૫ વર્ષ

અગત્યની લિંક

જાહેરાત માટે :- અહીં ક્લિક કરો

અરજી કરવા :- અહીં ક્લિક કરો



Post a Comment

0 Comments