ભારતનાંં અમુક સ્થાપત્યો

ભારતનાં મોટાં સ્થાપત્યો

  • ભારતમાં આવેલો સૌથી મોટો ગુંબજ કર્ણાટકમાં આવેલો ગોળ ગુંબજ છે. જેનો વ્યાસ ૪૪ મીટર છે. અને આ ગુંબજ ૧૫૬ ફુટ લાંબા, ૧૫૬ ફુટ પહોળા અને ૧૫૬ ફુટ ઊંચા સમચોરસ પર આવેલો છે. ગોળ ગુંંબજના ચારે ખુણે સાત મીનારા આવેલ છે.  
  • ભારતનો સૌથી ઊંચો ટાવર દિલ્હીમાં આવેલો પિતમપુરા ટાવર છે. જે ૨૩૫ મીટર ઊંચો છે. આ ટાવર ઈ.સ. ૧૯૮૮માં બંધાયેલ છે. હાલમાં આ ટાવરનો ઉપયોગ ટીવીના પ્રસારણ માટે કરવામાં આવે છે.
  • ભારતમાં આવેલો સૌથી મોટો દરવાજો  આગ્રાના ફતેપુર સિક્રીનો બુલંદ દરવાજો છે. જેનું નિર્મણ ઇ.સ. 1602 અકબરે કરાવેલ છે. બુલંદ દરવાજો ૫૦ મીટર ઊંચો છે. 
  • ભારતનુંં સૌથી મોટું ગુફામંદિર મહારાષ્ટ્રમાં આવેલ ઈલોરા ગુફાનું કૈલાસ મંદિર છે. આ મંદિર એક જ ખડક માંંથી કોતરીને બનાવામાંં આવેલું છે.  


Post a Comment

0 Comments