વિશ્વ પર્યાવરણ દિવસ || World Environment Day



વિશ્વ પર્યાવરણ દિવસ

  • આજે 5 જુન 2020 ને 47મો વિશ્વ પર્યાવરણ દિવસ છે.
  • દર વર્ષે આ દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
  • આ દિવસ ઉજવાનું મુખ્ય મહત્વ પર્યાવરણ મુદ્દે જાગૃત્તી લાવવાનું અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનું છે.
  • પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાનો વિચાર 1972ની સ્ટોકહોમની એક કોન્ફરન્સમાં આવેલ હતો. અને ત્યાર બાદ ઇ.સ. 1974માં આ અંતર્ગત વિશ્વનો પ્રથમ પર્યાવરણ દિવસ 5 જુન 1974માં યોજાઈ ગયો હતો. 
  • પ્રથમ પર્યાવરણ દિવસની થીમ 'Only One Earth' હતી.
  • ત્યારબાદ ઇ.સ. 1987માં આ દિવસની ઉજવણી જુદા જુદા દેશોની યજમાની હેઠળ ઉજવાનું નક્કી કરવામાં આવ્યું. આ અંતર્ગત 2018ના વિશ્વ પર્યાવરણ દિવસનો યજમાન દેશ ભારત હતો.
2020 નો આ 47મો પર્યાવરણ દિવસ છે.

2020ના પર્યાવરણ દિવસની થીમ :- 'Celebrate Biodiversity' છે.

વિશ્વ પર્યાવરણ દિવસને Eco Day , Environment Day અને WED(World Environment Day) તરીકે પણ ઓળખાય છે. 

Post a Comment

0 Comments