પાલોદરનો મેળો



પાલોદરનો મેળો(મહેસાણા)

  • પાલોદરનો મેળો મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં ભરાય છે.
  • મેળાનું આયોજન ફાગણ વદ અગિયારસ થી તેરસ સુધી કરવામાં આવે છે.
  • પાલોદરનો મેળો પાલોદર ગામમાં આવેલા ચોસઠ જોગણી માતાના સાનિધ્યમાં ભરાય છે. 
  • પાલોદરનો મેળો જોવા આજુબાજુના ગામ માંથી ગણા લોકો આવે છે.
  • કહેવામાં આવે છે કે આ મેળામાં માતાજી દ્વારા આવનારા સમયની આગાહી કરવામાં આવે છે.જેવી કે આખા વર્ષ દરમ્યાન વરસાદ કેવો રહેશે. અને રોગચાળા જેવી ગણી વસ્તુઓની આગાહી અહીં કરવમાં આવે છે.

Post a Comment

0 Comments