દુલા ભાયા કાગ



દુલા ભાયા કાગ

  • દુલા ભાયા કાગનો જન્મ 25 નવેમ્બર 1902માં સૌરાષ્ટ્રના સોડવદરી ગામમાં થયો હતો.
  • જ્યારે તેમનું મૂળ વતન ભાવનગર પાસેનું મજાદર ગામ છે.
  • તેઓ "કાગબાપુ" તરીકે પ્રખ્યાત થયા હતા.
  • દુલા ભાયા કાગની વાણી "કાગવાણી" નામના ગ્રંથમાં મળે છે. જે 8 ભાગમાં છે.
  • કાગબાપુમાં "કંઠ, કહેણી અને કવિતા" ત્રણેયનું સમન્વય જોવા મળે છે.
  • દુલા ભાયા કાગ તેઓ ચારણ હિતવર્ધક સભાના પ્રમુખ હતા.
  • કાગબાપુને ઇ.સ. 1962માં ભારત સરકાર દ્વારા "પદ્મશ્રી" થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • દુલા ભાયા કાગનું અવસાન 22,ફેબ્રુઆરી,1977ના રોજ થયું હતું.

Post a Comment

0 Comments