વિશ્વ સાયકલ દિવસ( World Bicycle Day)
- મિત્રો આજે એટલે કે 3 જુનના દિવસને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવામાં આવે છે.
- વિશ્વ સાયકલ દિવસની ઉજવણીની શરુઆત યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લિ ધ્વારા વર્ષ 2018ના 3 જુન થી શરુ કરવામાં આવેલ છે.
- પ્રોફેસર લેઝેક સિબિલ્સ્કીએ તેમના સમાજશાસ્ત્રના વર્ગ સાથે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી માટે યુ.એન. માં ઝુંબેશ કરી હતી અને પછી તુર્કમેનિસ્તાન અને 56 જુદા દેશોના ટેકાના આધારે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.
- અત્યારે આપણા માંથી માંડ થોડાક લોકો જ સાયકલ ફેરવતા હશે. ત્યારે સાયકલ ને મુખ્યત્વે પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- એમ પણ સાયકલ ચલાવાના ગણા ફાયદા પણ થાય છે.
- સાયકલ ચલાવાના કારણે તમારી ગણીખરી બીમારીઓ પણ દુર થાય છે. અને હ્રદય રોગ જેવા હુમલાઓથી પણ ગણી રાહત મળે છે.
0 Comments