સરખેજનો મેળો(અમદાવાદ)

  • સરખેજનો મેળો અમદાવાદમાં આવેલ શેખ અહમદ ખટુ ગંજબક્ષ સાહેબની દરગાહ પાસે ભરાય છે. 
  • જેને આપણે 'સરખેજના રોજા' તરીકે પણ ઓળખીએ છીએ.
  • અહીં એક તળાવ પણ આવેલું છે. જ્યાં આ મેળો ભરાય છે.
  • અમદાવાદની સ્થાપનામાં હજરત ગંજબક્ષ સાહેબે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
  • તેથી ઇ.સ. ૧૪૪૬માં જ્યારે તો અવસાન પામ્યા હતા ત્યારે ગિયાસુદ્દીન મુહમદશાહ દ્વારા નિર્માણ કરવામાં આવેલ હતું અને આ રોજાનું નિર્માણ ઇ.સ. ૧૪૫૧માં કુતુબુદીન  અહમદશાહના સમયે પૂર્ણ થયું હતું.
  • સરખેજમાં આવેલી આ દરગાહ મુસ્લિમોનું પવિત્ર તીર્થસ્થળ ગણાય છે.
  • હજરત ગંજબક્ષની યાદમાં આ મેળો ભરાય છે. જે મેળામાં મુસ્લિમ લોકોની સાથે સાથે હિંદુઓ પણ મોટી સંખ્યામાં આવે છે.


Post a Comment

0 Comments