મહાસાગરો વિશે જાણવા જેવું

  પૃથ્વીની સપાટી પર લગભગ પૃથ્વીનો ત્રીજો ભાગ સમુદ્રોથી રોકાયેલો છે. એટલે સપાટી પર 71% જેટલો વિસ્તાર તો ફક્ત મહાસાગરોના ખારા પાણી થી જ રોકાયેલો છે. એવા પાંચ મહાસાગરો પૃથ્વી પર આવેલા છે. જે એકબીજાને જોડાયેલા છે. પરંતુ તેના ફકત નામ અલગ આપવામાં આવેલા છે. 
તો આજે આપણે એ મહાસાગરો વિશે વાત કરીએ તો.

  •  સૌથી મોટો પેસિફિક મહાસાગર પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રોકે છે. તેને આપણે પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખીએ છીએ જે એશિયા અને ઑસ્ટ્રેલિયાને દક્ષિણ અમેરિકાથી અલગ કરે છે.
  • પેસિફિક મહાસાગરમાં મેરિયાની ખાડી સૌથી ઊંડી છે.જેની સૌથી ઊંડાઈ વાળી જગ્યા 36,201 ફૂટે છે.
  • વિશ્વનો બીજો સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક મહાસાગર છે. જે ગરમ પાણીના પ્રવાહો માટે જાણીતો છે. કહેવામાં આવે છે કે તેના તળિયે 35,000 કિમી લાંબી પર્વતમાળા આવેલી છે.
  • ત્રીજો સૌથી મોટો હિન્દ મહાસાગર છે.
  • આર્કટિક મહાસાગર તરીકે ઉત્તર ધ્રુવની આસપાસનો બરફનો દરિયો છે. સૌથી છીછરો આ મહાસાગર હંમેશા બરફથી જ છવાયેલો રહે છે.
  • અને દક્ષિણમાં આવેલ સધર્ન મહાસાગર પણ બરફથી જ ઢંકાયેઓ રહે છે.
મિત્રો આ હતા પૃથ્વી પરના મહાસાગરો જેની આપણે અહીં વાત કરી. 


Post a Comment

0 Comments