વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર 'ફુગાકુ'

'ફુગાકુ' સુપર કોમ્પ્યુટર
  • મિત્રો જાપાને લોન્ચ કર્યું વિશ્વનું સૌથી ઝડપી કોમ્પ્યુટર 'ફુગાકુ'.
  • ફુગાકુ સુપર કોમ્પ્યુટર એ એક સેકન્ડમાં ચાર લાખ અબજ ગણતરીઓ કરી શકતું ઝડપી કોમ્પ્યુટર છે.
  • વિશ્વના સુપર કોમ્પ્યુટરનો રેકોર્ડ રાખતી સંસ્થા દ્વારા ટોપ-૫૦૦ સુપર કોમ્પ્યુટરની જાહેરાત કરી એમાં જાપાનનું ફુગાકુ પહેલા નંબર પર આવ્યું.
  • ૨૦૧૧ પછી જાપાની કોમ્પ્યુટર પ્રથમ નંબર પર આવ્યું.
  • આ પહેલા આઈબીએમ દ્વારા બનાવેલું 'સમિટ' પ્રથમ નંબર પર હતું. જેની ક્ષમતા ૧૨૫ પેટાફ્લોપ હતી.
  • ફુગાકુની ક્ષમતા ૪૧૫.૫ પેટાફ્લોપ છે.
  • જાપાની કંપની ફુજીત્સુ અને સરકારી સંસ્થા રીકેને મળીને ફુગાકુ સુપર કોમ્પ્યુટર તૈયાર કર્યું છે.
  • અત્યારે ફુગાકુનું કામ કોરોના સામે લડત માટે કામે લગાડયું છે.
  • ટોપ-૫૦૦ ની લિસ્ટમાં ચાઇનાના સૌથી વધારે ૨૨૬ સુપર કોમ્પ્યુટર છે.
  • આ લિસ્ટમાં ભારતના ૨ સુપર કોમ્પ્યુટર છે. ૧.) પ્રત્યુશ જે ૬૭માં ક્રમ પર આવેલું છે. ૨. ) મિહિર જે ૧૨૦માં ક્રમ પર છે. 



ટોપ-૧૦ સુપર કોમ્પ્યુટર

૧. ફુગાકુ(જાપાન)
૨. સમિટ(અમેરિકા)
3. સિએરા(અમેરિકા)
૪. સનવે ટીહુલાઈટ(ચીન)
૫. ટીઆન્હ-૨(ચીન)
૬. એચપીસી-૫(ઇટલી)
૭. સેલેના(અમેરિકા)
૮. ફ્રોન્ટેરા(અમેરિકા)
૯. માર્કોની-૧૦૦(ઇટલી)
૧૦. પીઝ ડાયન્ટ(સ્વિત્ઝર્લેન્ડ)



Post a Comment

0 Comments