ભારતના વડાપ્રધાન વિશે કેટલાક અગત્યના પ્રશ્નો || Important Question about Prime Ministers

ભારતના *વડાપ્રધાન* વિશે જાણવા જેવું

💱 ભારતના વડાપ્રધાન ને *અમેરીકાના રાષ્ટ્રપતિ* સાથે સરખાવનાર?
✍🏻 *ડૉ. બાબાસાહેબ આંબેડકર*

💱 ભારતના *પ્રથમ* વડાપ્રધાન
✍🏻 *જવાહરલાલ નહેરુ*

💱 *સૌથી વધુ સમય રહેનાર*
✍🏻 *જવાહર*

💱 *પ્રથમ બિનકોંગ્રેસી*
✍🏻 *મોરારજીભાઈ દેસાઈ*

💱 *પ્રથમ ગુજરાતી*
✍🏻 *મોરારજી દેસાઈ*

💱 *કાર્યકાળ પૂરો થાય તે પહેલાં રાજીનામું આપનાર*
✍🏻 *મોરારજી ભાઈ દેસાઈ*

💱 *સૌથી વધુ વયે વડાપ્રધાન બનનાર*
✍🏻 *મોરારજીભાઈ દેસાઈ*

💱 *સૌથી નાની વયે*
✍🏻 *રાજીવ ગાંધી*

💱 *પ્રથમ કાર્યકારી વડાપ્રધાન*
✍🏻 *ગુઝારીલાલ નંદા*

💱 *સૌથી વધુવાર કાર્યકારી વડાપ્રધાન* બનનાર
✍🏻 *ગુઝારીલાલ નંદા(બે વાર)*

💱 *ભારતના સૌપ્રથમ શીખ વડાપ્રધાન*
✍🏻 *મનમોહનસિંહ*

💱 *સૌ પ્રથમવાર મહિલા વડાપ્રધાન*
✍🏻 *ઇન્દિરા ગાંધી*

💱 *સૌથી વધુ વખત અવિશ્વાસ નો પ્રસ્તાવ કોના પર?*
✍🏻 *ઇન્દિરા ગાંધી*

💱 *સૌપ્રથમ વાર અવિશ્વાસ નો પ્રસ્તાવ....*
✍🏻 *જવાહરલાલ નહેરુ*

 💱 *સૌથી ઓછા સમય વડાપ્રધાન પડે રહેનાર*
✍🏻 *અટલબિહારી*

💱 *હાલ વડાપ્રધાન કેટલામાં વડાપ્રધાન?*
✍🏻 *15*

💱 *અત્યાર સુધી માં કેટલા વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન મૃત્યુ પામ્યા?*
✍🏻 *ત્રણ*

■■■■■■■■■■■■

*નાયબ વડાપ્રધાન*

👉🏻 *ગેરબંધારણીય*
👉🏻 *પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ*
👉🏻 *7 માં લાલકૃષ્ણ અડવાણી*


Post a Comment

0 Comments