GK Questions


👉  પનામા દેશની કરન્સી કઈ છે?

૧ કિના
૨ બાલ્બોઆ✅
૩ કોરડોબા
૪ નાયરા

👉 કચ્છનું નાનું રણ કચ્છના કયા ભાગમાં આવેલું છે?

૧ ઉત્તર
૨ દક્ષિણ
૩ પૂર્વ✅
૪ પશ્ચિમ

👉 ભારતનો પ્રથમ ખાદી મોલ કયા રાજયમાં ખુલશે?

૧ છત્તીસગઢ
૨ ઝારખંડ✅
૩ પશ્ચિમ બંગાળ
૪ ઓડિશા

👉  *ઝારખંડ ની રાજધાની: રાંચી*


👉 વસ્તીના અભ્યાસને શુ કહેવામાં આવે છે?

૧ પોપ્યુલોજી
૨ ક્લાયમોટોલોજી
૩ ડેમોગ્રાફી ✅
૪ હ્યુમનોગ્રાફી

👉 ભારતમાં યોગની શરૂઆત કયા કાળ પહેલા થઈ હોવાનું મનાય છે?

૧ સિંધુકાળ
૨ વૈદીકકાળ✅
૩ પ્રાચીનકાળ
૪ ગોપકાળ


👉 મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે?

૧ સુરત
૨ આણંદ✅
૩ ખેડા
૪ પંચમહાલ

👉 નૈતિક શબ્દમાં કયો પત્યય લાગ્યો છે

૧ ઈકા
૨ તિક
૩ ઈક✅
૪ બધા

👉'તોફાની ઢોરને પગે બંધાતુ લાકડું' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

૧ લગામ
૨ આડતિયું
૩ ડહકલો ✅
૪ દંડિકો

👉 હશ્વની નિશાની હંમેશા શબ્દની________આવે

૧ અંતે
૨ પછી
૩ પહેલા✅
૪ સાથે

👉 બંધારણ મા પારસી નુ પ્રતિનિધિત્વ કોણે ક્યુૅ હતુ?

૧ એચ પી મોદી✅
૨ જે દાસ ગુપ્તા
૩ જમશેદજી તાતા
૪ રતન તાતા

👉 ભારત ના બંધારણ મા કોઇપણ જગ્યાએ ક્યાં શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી?

૧ પ્રજાસત્તાક
૨ લોકશાહી
૩ સમાજવાદી
૪ સમવાયતંત્ર✅

👉 એક અનુચૂંચિત જાતિ ના ઉમેદવારે સરકારી નોકરી માટે ની અનામત બેઠક નુ અરજીપત્રક ભયુૅ આમા ક્યો મુળભુત હક છે?

૧ સાંસ્કૃતિક અને શૈક્ષણિક
૨ સ્વતંત્રતા
૩ સમાનતા✅
૪ શોષણવિરોધી


👉 વિશ્વ મહા મંદી નું વર્ષ ક્યુ ?

૧ 1919....20
૨ 1929....30✅
૩ 1920....21
૪ 1930....31


 👉 ઝવેરચંદ મેઘાણી ના પિતા નું નામ શું હતું

૧ કાલિદાસ✅
૨ મૂળજીદાસ
૩  પ્રેમદાસ
૪  કાળુદાસ

👉ઘોડાની સ્વામીભક્તિ કૃતિ કોની છે

૧ જોરાવરસિંહ જાદવ✅
૨ ઝવેરચંદ મેઘાણી
૩ મનુબહેન ગાંધી
૪ પ્રફુલ્લ રાવળ

👉 માત્ર 3 દિવસ ના ટૂંકાગાળા શ્રીમદ રાજચંદ્રજીએ લખેલો તત્વજ્ઞાન થી ભરપૂર ચિંતનગ્રહ કયો છે?

૧ ભગવદગોમંડળ
૨ મોક્ષમાળા✅
૩ લક્ષ્મીનંદન
૪ લક્ષ્મીવાસ

👉 'જીવન કે લિયે રોટી સે પહેલે પાની જરૂરી હૈ,નર્મદા કો હમારી જરૂરત નહીં હમેં નર્મદા કી જરૂરત હૈ'આ શબ્દો કોના છે?

૧ પ્રીતમલાલ વેગડ
૨ અમૃતલાલ વેગડ✅
૩ શ્યામલ વેગડ
૪ આપેલ એક પણ નહી

👉 'ભારતનું મોંનાલીસા' કહેવાતું પેઇન્ટિંગ ક્યુ છે?

૧ ભારતમાતા
૨ શકુંતલા
૩ બની ઠની✅
૪ પૂંજારણ





Post a Comment

0 Comments