Gujarat History Some Important Question || ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો

ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો

 નીચેના માંથી સરસ્વતી નદી ના કિનારે અણહિલવાડ (પાટણ) કોણે વસાવ્યું હતું ?

A.રાજા જયશિખરી
B.વનરાજ ચાવડા✔
C.મૂળરાજ સોલંકી
D.સિદ્ધરાજ જયસિહ

કોના સમયમાં અણહિલવાડ પાટણ 'વિદ્યાનું ધામ' બન્યું હતુ ?

A.સિદ્ધરાજ જયસિહ✔
B.મૂળરાજ સોલંકી
C.કુમારપાળ
D.ભીમદેવ

 ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ કોને બંધાવ્યાં હતા ?

A.સિદ્ધરાજ જયસિંહ
B.ગંગુ વણજારા
C.રાણી ઉદયમતી
D.રાજમાતા મીનળદેવી✔

પાટણની રાણકી વાવ (રાણીની વાવ) કોને બંધાવી હતી ?

A.રાણી ઉદયમતી✔
B.મીનળદેવી
C.સિદ્ધરાજ જયસિંહ
D.વનરાજ ચાવડા

કોના શાસનકાળ દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું ?

A.ભીમદેવ પ્રથમ
B.મૂળરાજ સોલંકી
C.સિદ્ધરાજ જયસિંહ✔
D.વનરાજ ચાવડા

નીચેના માંથી કોણે પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્રમહાલય ની રચના કરાવી હતી ?

A.રાજા જયશિખરી
B.વનરાજ ચાવડા
C.મૂળરાજ સોલંકી✔
D.સિદ્ધરાજ જયસિહ

કોણા સમયમાં ૭ જાન્યુઆરી ૧૦૨૬ માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર લુટ્યું હતું ?

A.સિદ્ધરાજ જયસિંહ
B.મુળરાજ સોલંકી
C.ભીમદેવ બીજો
D.ભીમદેવ પ્રથમ✔

૭ જાન્યુઆરી ૧૦૨૬ માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર લુટ્યાં બાદ ફરીવાર સોમનાથ મંદિરના સ્થાને ઈ.સ ૧૦૨૭માં પથ્થરના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

A.ભીમદેવ પ્રથમે✔
B.ભીમદેવ બીજાએ
C.કર્ણદેવ સોલંકીએ
D.રાજમાતા મીનળદેવીએ

 સોમનાથ કયા પંથનું એક અત્યંત પુરાતન,સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું ?

A.શૈવપંથ✔
B.ચાલુક્ય પંથ
C.Aઅને Bબન્ને
D.એકપણ નહિ.

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો ?

A.૧૯૫૧✔
B.૧૯૪૯
C.૧૯૫૩
D.૧૯૫૫

મોઢેરાના સુર્ય મંદિરનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?

A.સિદ્ધરાજ જયસિંહ
B.ભીમદેવ પહેલો✔
C.ભીમદેવ બીજો
D.કુમારપાળ

સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર નીચેનામાંથી કોણે કરાવ્યો હતો ?

A.સરદાર વલ્લભભાઈ પટેલ
B.કનૈયાલાલ મુનશી
C.ડૉ.રાજેન્દ્રપ્રસાદ
D.A અને B બન્ને.✔

શૈત્રુંજય ડુંગરમાળા પર જૈનાના કયા ભગવાનનું સ્થાન ગણાય છે ?

A.મહાવીર સ્વામી
B.અજિતનાથ
C.નેમીનાથ
D.ૠષભદેવ✔

 અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવવામાં આવી હતી,આ સિદીસૈયદ કોણો સૈનિક હતો.

A.મહમંદશાહ પ્રથમનો
B.મુઝફ્ફરશાહ પ્રથમનો(ઝફરખાન)
C.મુઝફ્ફરશાહ બીજાનો
D.મુઝફ્ફરશાહ ત્રીજનો ✔

 નીચેનામાંથી કોણે અમદાવાદમાં જુમ્મા મસ્જિદ અને ત્રણ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું ?

A.નાસુરૂદ્દીન અહમદશાહ✔
B.ગ્યાસુદ્દીન મહંમદશાહ
C.કુત્બુદ્દીન અહમદશાહ
D.તાતરખાન

 અમદાવાદના કાળુપુર ખાતે આવેલ ઝૂલતા મિનારાની મસ્જિદ અને ઘટામંડળ મહેલ કોણે બંધાવ્યો હતો ?

A.નાસુરૂદ્દીન અહમદશાહ
B.ગ્યાસુદ્દીન મહંમદશાહ
C.કુત્બુદ્દીન અહમદશાહ✔
D.તાતરખાન

 નીચેનામાંથી કોણે અમદાવાદમાં હૌજે કુત્બ એટલે કાંકરીયા તળાવની રચના કરાવી હતી ?

A.નાસુરૂદ્દીન અહમદશાહ
B.ગ્યાસુદ્દીન મહંમદશાહ
C.કુત્બુદ્દીન અહમદશાહ✔
D.તાતરખાન

 અમદાવાદમાં બાદશાહનો હજીરો કોણે બંધાવ્યો હતો ?

A.નાસુરૂદ્દીન અહમદશાહ✔
B.ગ્યાસુદ્દીન મહંમદશાહ
C.કુત્બુદ્દીન અહમદશાહ
D.તાતરખાન

 નીચેનામાંથી કોણે અમદાવાદમાં હૌજે કુત્બ એટલે કાંકરીયા તળાવની રચના કરાવી હતી ?

A.નાસુરૂદ્દીન અહમદશાહ
B.ગ્યાસુદ્દીન મહંમદશાહ
C.કુત્બુદ્દીન અહમદશાહ✔
D.તાતરખાન

 મહેમદાવાદમાં વાત્રક નદીના કિનારે ચાંદા સુરજ મહેલ અને ભમ્મરિયા કૂવાનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

A.બહાદુર શાહ
B.અહમદ શાહ
C.મોહંમદ બેગડો✔
D.અહમદશાહ ત્રીજો

 ચાંપાનેરમાં લશ્કરી બેંક જેવી સુવિધાઓની શરુઆત કોણે કરાવી હતી ?

A.પતઈ રાવળ
B.મહમંદ બેગડો✔
C.બૈજુ બાવરા
D.ઉપર પૈકી એકપણ નહિ.

 અમદાવાદમાં રાણી સિપ્રીની મસ્જિદ કોણે બંધાવી હતી ?

A.રાણી અસની✔
B.રાણી રુપમતી
C.રાણી સિપ્રી
D.મોહમંદ બેગડો

કોના શાસનમાં અમદાવાદમાં બાગ-એ-ફિરદૌસ અને બાગ-એ -શબાનની રચના થઈ ?

A.કુત્બુદ્દીન અહમદશાહ
B.મહંમદ બેગડો✔
C.અહમદશાહ
D.સિકંદર લોદી

કોણા સમયમાં અમદાવાદમાં દાદાહરિની વાવ અને ગાંધીનગર જિલ્લમાં અડાલજની વાવ બની હતી ?

A.મહંમદ બેગડો✔
B.અકબર
C.અહમદ શાહ
D.કુત્બુદ્દીન ઐબક

 નીચેનામાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્યમથક કયું છે ?

A.બોચાસણ
B.વડતાલ✔
C.બોરસદ
D.પેટલાદ

 દ્વારકાધીશના મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે ?

A.અગિયારમી
B.દસમી
C.બારમી
D.તેરમી✔

નીચેનામાંથી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્યમથક કયું છે ?

A.બોચાસણ✔
B.વડતાલ
C.બોરસદ
D.પેટલાદ


Post a Comment

0 Comments