Animals and national park Question || પ્રાણીઓ વિશે પ્રશ્નો

✍🏻 *ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?*

A.વાઘ
B.હાથી
 *C.સિંહ* ✔
D.ગેંડો

 ✍🏻 *ગુજરાતનુ રાજ્ય પક્ષી કયું છે ?*

A.ગરૂડ
B.પોપટ
C.મોર
 *D.સુરખાબ*✔

✍🏻 *ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે ?*

 *A.કરછ રણ અભયારણ્ય* ✔
B.વેળાવદર અભયારણ્ય
C.સાસણગીર અભયારણ્ય
D.નળ સરોવર અભયારણ્ય

 ✍🏻 *ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે ?*

A.દેડિયાપાડા અભયારણ્ય
 *B.પોરબંદર પક્ષી અભયારણ્ય* ✔
C.જાંબુઘોડા અભયારણ્ય
D.બરડીપાડા અભયારણ્ય


 ✍🏻 *કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?*

A.મધ્યપ્રદેશ
B.કર્ણાટક
C.રાજસ્થાન
 *D.અસમ*✔

 ✍🏻 *કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?*

 *A.મધ્યપ્રદેશ* ✔
B.કર્ણાટક
C.રાજસ્થાન
D.અસમ

 ✍🏻 *બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?*

A.મધ્યપ્રદેશ
 *B.કર્ણાટક* ✔
C.રાજસ્થાન
D.અસમ

 ✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.એશિયાઈ સિંહ,ઘુડખર અને પટ્ટી ગરોળી જેવાં પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે.

B.જંગલી ભેંસ(ભારતીય બાયસન),હાથી,ચિત્તો,મોટી ભારતીય ખિસકોલી અને વાઘ ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયાં છે.

C.રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેવલાદેવ અભયારણ્ય યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટે છે.

 *D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

 ✍🏻 *ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું છે ?*

A.મોર
B.ઘોરાડ
C.શાહમૃગ
 *D.સારસ*✔

 ✍🏻 *નીચેનાપૈકી કયું એક વાક્ય અયોગ્ય છે ?*

A.ફૂલસૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથો નાનુ પક્ષી છે.

B.ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવીંગ સૌથી મોટું પતંગિયું છે.

C.ભારતમાં જોવા મળતું સીરલ જેવેલ સૌથી નાનું પતંગિયું છે.

 *D.ઉપરોક્ત ત્રણેય વાક્યો યોગ્ય છે.*✔

✍🏻 *દૂધાળાં પશુંઓની સારવારમાં વપરાતી કઈ પ્રતિબંધિત દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?*

A.ડાયક્લોરેમમ
 *B.ડાયક્લોફેન્સ* ✔
C.ડાયકલોરીન
D.ડાયશીટેમલ

 ✍🏻 *યોગ્ય જોડકા જોડો.*

A.ગીર રાષ્ટ્રીય ઉદ્યાન    1.1976     
B.કાળિયાર રા.ઉદ્યાન   2.1982
C.વાસંદા રા.ઉદ્યાન      3.1979
D.દરિયાઈ રા.ઉદ્યાન    4.1975

 *A.A-4,B-1,C-3,D-2*


  *Share With Your friends*



Post a Comment

0 Comments