Disease In Human Body || માનવ શરીરમાં થતા રોગો અને ભાગ




📗  માનવ શરીરમાં થતા વિવિધ રોગો અને તે ક્યાં ભાગને અસર કરે છે તેવા પ્રશ્નો ઘણીવાર પુછાતા હોય છે. 📗

ટોન્સીલીટીસ: કાકડા
પ્લુરસી: ફેફસાં
ન્યુમોનિયા: ફેફસા
રૂમેટીઝમ: સાંધા
ટાઈફોડ: આંતરડા
ટી.બી. : ફેફસાં
મેલેરિયા: બરોળ
પેરાલિસીસ: જ્ઞાનતંતુ
એક્ઝીમાં: ચામડી
કમળો: યકૃત
ડર્મેટાઈટીસ: ચામડી
ગ્લુકોમા: આંખ
અસ્થમા: શ્વાસનળીની પેશી
પાયોરિયા: દાંત
ઓટીસ: કાન
ડીફ્થેરીયા: ગળું


Post a Comment

0 Comments