68 Important Question For upcoming Exam

Mix Gk 


1.સોનેટનો ઉદ્દ્ભવ ક્યા દેશમાં થયો હતો ? – ઈટાલી

Subscribe us on telegram : https://t.me/GPSCSPECiAL


2. જળઘોડો ક્યા વર્ગનું પ્રાણી છે ? – સસ્તન
3. ગુજરાતના ક્યા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે ? – નરેન્દ્ર મોદી
4. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ? – નર્મદ
5. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે  પંક્તિ કયા કવિની છે ? – કલાપી
6. ‘અળસિયા’ નું લિંગ જણાવો. – ઉભયલિંગી
7. નિપાત લખો: હવે તમને મટી ગયું ને ? – ને
8. રૂઢિપ્રયોગનો અર્થલખો: શરીર લેવાવું – શરીર સુકાવું
9. WWW ( WORLD WIDE WEB )ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું - મોઝેઈક
10. ગુજરાતમાં સૌપ્રથમ રેલ્વે કયા બે સ્ટેશન વચ્ચે શરુ થઇ – ઉતરાણ-અંકલેશ્વર
11. ગુજરાતી મુળની પ્રથમ મહિલા અવકાશ યાત્રી – સુનીતા વિલિયમ્સ
12. જંગલ બુકનાં લેખક – રુડીયાર્ડ કિપ્લિંગ
13. કયા પક્ષીનું અંગ્રેજી નામ ‘હુપો’ છે – ઘંટીટાંકણો
14. A.T.V.Tનું પૂરું નામ – આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો
15. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ – શેઠ હઠીસિંગ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)
16. પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી. – સેનાપતિ ભટ્ટાર્ક
17. પાટણના પટોળાંની કળા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી. – સિદ્ધરાજ જયસિંહના
18. બારડોલી સત્યાગ્રહ  કઈ સાલમાં થયો હતો ? – ૧૯૨૮માં
19. ગુજરાતનું કયું બંદર “દુનિયાનું વસ્ત્ર” કહેવાતું – ખંભાત
20. નર્મદા નદીનું ઉદ્દગમસ્થાન – અમરકંટક
21. ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યા જીલ્લામાં આવેલું છે ? – જામનગર
22. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? – સાતપુડા
23. ક્યા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે ? – આગ્નેય
24. ભારતનો સંત્રી – હિમાલય
25. વિશ્વની સૌથી લાંબી નદી – નાઈલ
26. અંધારિયો ખંડ – આફ્રિકા
27. ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના – 1 એપ્રિલ, 1963
28. લોહીમાં શર્કરા નું નિયમન કોણ કરે છે ? – ઇન્સ્યુલીન
29. નૃત્યના દેવાધિદેવ – નટરાજ*
30. ‘કરાલ’ શબ્દનો સમાનાર્થી – ભંયકર

31. હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? – ચિત્રાત્મકતા
32. કાકાસાહેબ કાલેકરનું પૂરું નામ – દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર
33. ‘વડવાનલ’ ના સર્જક – ધીરુબહેન પટેલ
34. “લીલા વનના સૂકા ઘણાં” નો અર્થ આપો. – લાભ દેખાય ત્યાં ઘણાં દોડી આવે
35. ‘મોઝાર’ શબદનો સમાનાર્થી _ છે. – અંદર
36. ‘પાણી પોચું’ એટલે ... – કોમળ
37. OCR નું પૂરું નામ... – ઓપ્ટીકલ કેરેકટર રેક્ગ્નીસન
38. Give synonym of : mix  - mingle
39. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને.....કહે છે. – વ્યાસ
40. ભારતમાં ગર્વનર તરીકેની નિમણુક પામનાર પ્રથમ ગુજરાતી – ચંદુલાલ ત્રિવેદી
41. ‘માણસાઇના દીવા’ પુસ્તક કોનું છે ? – ઝવેરચંદ મેઘાણી
42. રિઝર્વ બેંકના પ્રથમ ગર્વનર – ઓસબાર્ન સ્મિથ
43. ગોળ ગધેડાનો મેળો ક્યા જીલ્લામાં ભરાય છે ? – દાહોદ
44. સૂર્યમાંથી આવતા પ્રકાશને શું કહેવાય ? – અરોરા
45. ભારતના એકમાત્ર સક્રિય જવાળામુખીનું નામ – બેરન

46. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ? – ભીમદેવ પહેલો
47. ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે ? – સમુદ્રગુપ્ત 
48. ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યા કર્યો હતો ? – પોખરણ
49. સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું ? – શહીદ દ્રીપ
50. ક્યા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે ? – ગુપ્તકાળ
51. તાવડી વેચનાર – લોઢી
52. ‘ખગ’ કયો સમાસ છે ? – ઉપપદ
53. “જ્યોતિપૂંજ” પુસ્તકના લેખક – નરેન્દ્ર મોદી
54. ‘અકળાઈ પડ્યો અવનિ વિશે, જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ કયો અલંકાર છે ? – ઉત્પ્રેક્ષા
55. ભારતીય વિધાભવન દ્ધારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? – નવનીત સમર્પણ
56. હું છકડા પાસે ગયો – ભાવે વાક્ય બનાવો. = મારાથી છકડા પાસે જવાયું.
57. ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? – રાવજી પટેલ
58. ધૂમકેતુ કોનું ઉપનામ છે ? – શ્રી ગૌરીશંકર જોશી
59. ટાઈગોન શું છે ? – વાઘ અને સિંહણ દ્ધારા પેદા થયેલ પ્રાણી
60. જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? – પ્રો. વુડ્રો વિલ્સન

61. ગુજરાતમાં કઈ યુનિવર્સીટીમાં સૌપ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? – દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
62. મધપૂડાની આડપેદાશ કઈ છે ? – મીણ
63. ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણમંત્રી કોણ હતા ? – શ્રીમતી ઈન્દુમતીબહેન શેઠ
64. ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાનકૃતિ ક્યા કવિની છે ? – કવિ પ્રેમાનંદ
65. સફારી ક્યા વિષયનું પાક્ષિક છે ? – વિજ્ઞાન
66. ‘તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં’ આ પ્રસિદ્ધ પંકિતના કવિ – અખો
67. વિધાર્થીના નામ સરનામાં કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ થાય. – Access
68. Give antonym of : brave  =  coward 

Post a Comment

0 Comments