ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશે કેટલા અગત્યના પ્રશ્નો

1. ગણોતધારા સુધારો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો ?
A. ડૉ જીવરાજ મહેતા✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

2. અંકલેશ્વર તેલ ક્ષેત્ર ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં શોધાયું ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

3. છડા બેટ નો પાકિસ્તાન માં સમાવેશ કયા મુખ્યમંત્રી ના સમયમાં થયો ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ✅
D. ઘનશ્યામ ઓઝા

4. આદિજાતિ વિકાસ કોર્પોરેશન ની રચના કયા મુખ્યમંત્રી ના સમય માં થઈ ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા✅

5. કોયલી રિફાઇનરી એ ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં ઉત્પાદન કાર્ય શરૂ કર્યું ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા✅
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

6. કોયલી રિફાઇનરી નું સ્થાપના કાર્ય ક્યાં મુખ્યમંત્રી ના સમય માં શરૂ થયું ?
A. ડૉ જીવરાજ મહેતા✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

7. પંચાયતી રાજ  નો અમલ ક્યાં મુખ્યમંત્રી ના સમય માં થયો?
A. ડૉ જીવરાજ મહેતા✅
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા

8. શહીદ સ્મારકો નો પ્રશ્ન કયા મુખ્યમંત્રી ના સમયમાં ઉકેલાયો ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ✅
D. ઘનશ્યામ ઓઝા

9. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યાં મુખ્યમંત્રી ના સમય માં લાગ્યું હતું ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ✅
D. ઘનશ્યામ ઓઝા

10. ધુવારણ વિજમથક ની સ્થાપના ક્યાં મુખ્યમંત્રી ના સમય માં  થઈ ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા✅
C. હિતેન્દ્રભાઈ દેસાઈ
D. ઘનશ્યામ ઓઝા



11. દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો ક્યાં મુખ્યમંત્રી ના સમય માં પસાર થયો ?
A. ડૉ જીવરાજ મહેતા
B. બળવંતરાય મહેતા
C. હિતેન્દ્રભાઈ દેસાઈ✅
D. ઘનશ્યામ ઓઝા


Subscribe us on telegram: https://t.me/GPSCSPECIAL

Post a Comment

0 Comments