Important Gk

1️⃣ ૨૦૦૪ માં વર્લ્ડ હૅરિટેજ સાઇટમાં સ્થાન પામેલ : ચાંપાનેર - પાવાગઢ આર્કિઑલોજીકલ પાર્ક.

2️⃣ NGT ની સ્થાપના : ૧૮ ઑક્ટોબર,૨૦૧૦.

3️⃣ દીપા કરમાકર ત્રીપુરા રાજ્યના વતની છે.

4️⃣ ત્રીપુરા - અસમ અને મિઝોરમ આ બે રાજ્યો તેમજ બાંગ્લાદેશ સાથે સરહદ  સંકળાયેલ ધરાવે છે.

 ત્રીપુરા :
    
💥રાજધાની         : અગરતલા 
💥મુખ્યમંત્રી         : બિપ્લબકુમાર દેબ 
💥રાજ્યપાલ       : તથાગત રોય 
💥 રાજ્ય પ્રાણી   : પાયરનો લંગૂર 
💥 રાજ્ય પક્ષી     : હરિયલ 
💥 રાજ્ય વૃક્ષ      : અગર 
💥 રાજ્ય ફૂલ      : નાગકેસર 

 અસમ :
    
🔰 રાજધાની      : દિસપુર 
🔰 મુખ્યમંત્રી      : સર્બાનંદ સોનવાલ
🔰 રાજ્યપાલ     : જગદીશ મુખી
🔰 રાજ્ય પ્રાણી  : એકશિન્ગી ગેન્ડો
🔰 રાજ્ય પક્ષી   : ------
🔰 રાજ્ય વૃક્ષ    : હોલોન્ગ
🔰 રાજ્ય ફૂલ     : ફોકસ ટૅઇલ ઑર્કિડ

 મિઝોરમ :
    
🛑 રાજધાની         : આઇઝોલ
🛑 મુખ્યમંત્રી          : પુ. લાલથાન્હાવલા
🛑 રાજ્યપાલ        : કુમ્માનમ રાજશેખરન્
🛑 રાજ્ય પ્રાણી     : ગિબન વાન્દરો
🛑 રાજ્ય પક્ષી       : હ્યુમનો વનમોર
🛑 રાજ્ય વૃક્ષ        : નાગકેસર
🛑 રાજ્ય ફૂલ        : રેડ વાન્દા

 બાંગ્લાદેશ : 
🌸 રાજધાની : ઢાકા
🌸 ચલણ     :  બાંગ્લાદેશી ટકા

5️⃣ કેન્દ્રીય માનવ સંશાધન અને વિકાસ મંત્રી : પ્રકાશ જાવડેકર.

6️⃣ પાકિસ્તાનની રાજધાની : ઇસ્લામાબાદ
      ચલણ : પાકિસ્તાની રૂપિયો

7️⃣ ચિંચોટી ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ છે.

Post a Comment

0 Comments