અમુક અગત્યના પ્રશ્નો

મહત્વના પ્રશ્નો
  •  ભારતનું  બંધારણ ૨૪૪(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? - આદિવાસી વિસ્તાર
  •  વાણી સ્વાતંત્ર્યની જોગવાઇ ક્યા આર્ટીકલમાં કરવામા આવેલી છે ? – આર્ટિકલ 19
  •   કઇ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયેલો છે ? ‌‌‌‌– દિવાળીબેન ભીલ
  • ગુજરામાં કુલ કેટલા જિલ્લા આદિવાસી જિલ્લા છે ? – 13
  • તાલુકા પંચાયતનો વહિવટ ચલાવનાર અધિકારી ક્યા નામથી ઓળખાય છે ? – તાલુકા વિકાસ અધિકારી
  • પ્રાથમિક રંગો ક્યા છે ? – લાલ, લીલો, વાદળી   
  •   સોચ કર, સમજ કર ઇંવેસ્ટ કર” આ સ્લોગન કોનું છે. ? – સેબી (SEBI)  
  • સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? – હિલિયોપથી
  • ભારતમાં મિસાઇલ વૂમનતરીકે કોણ ઓળખય છે ? – ટેસી થોમસ
  • ભારતમાં “Good Governance Day” ક્યારે મનાવવામાં આવે છે ? – 25 ડીસેમ્બર  
  •  બંધારણમાં સૌ પ્રથમ સુધારો કયો છે ? – સાતમો બંધારણીય સુધારો(1951)
  • તાપીની દક્ષિણેથી કઈ પર્વતમાળા શરૂ થાય છે ? – સહ્યાદ્રિ પર્વતમાળા
  • નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે ? – ચાર    
  •  ઈ.સ. ૧૮૦૨માં સુરત આપીને બ્રિટીશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? – દામાજી ગાયકવાડ
  • ભારતમાં છેલ્લે કઈ વડી અદાલતની સ્થાપના કરવામાં આવી ? – આંધ્રપ્રદેશ
  • “હિંદ છોડો” ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? – આચર્ય વિનોબા ભાવે  
  • ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે “પંચશીલ સિદ્ધાંતો”ની સમજૂતી કરવામાં આવી છે ? – ચાઇના  
  • VAT એટલે શું ? – Value Added Tax 
  • ક્યા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવામાં આવી છે ? – યજુર્વેદ
  • ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યા જિલ્લામાં થાય છે ? – ભાવનગર 

Post a Comment

0 Comments