આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

 

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ


  • સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાની 12મી તારીખે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
  • આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંન્ગેલનો જન્મ 12 મેના રોજ થયો હોવાથી તેમની યાદમાં દર વર્ષે આ દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવામાં આવે છે.
  • આ દિવસ ઉજવવાની શરૂઆત સૌ પ્રથમ વાર ઇ.સ. ૧૯૬૫ની ૧૨મી મેના રોજ કરવામાં આવી હતી.
  • આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ૨૦૨૨ની થીમ :- " Nurse: Make a Difference " છે.



Post a Comment

0 Comments