હોળી પછીના પાંચમા દિવસે ભરાતો રંગપંચમીનો મેળો || Rangpanchmi Melo


રંગપંચમીનો મેળો

●  હોળી પછીના પાંચમા દિવસે એટલે કે ફાગણ વદ પાંચમના દિવસે રંગપંચમીનો આ મેળો ભરાય છે.

● આ મેળામાં ભાગ લેવા આદિવાસી લોકો પોતાના વતનમાં જતા હોય છે. અદિવાસીનો આ મેળો રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ગામોમાં ભરાય છે.

● રંગપંચમીના મેળામાં સૌ પ્રથમ ગાયની પૂજા કરવામાં આવે છે. અને ગાયને શણગારીને ગામની ભાગોળે લઇ જવામાં આવે છે.

● અને ગામના યુવકો રસ્તા પર આડા સુઈ જતા હોય છે. ત્યારે આ ગાયો તેમની ઉપરથી પસાર થઈ જાય છે.

● આ મેળાનું મહત્વ એ છે કે એટલું મોટું ગાયોનું ધણ પસાર થઈ જતું હોવા છતાં કોઈ પણ યુવક ઇજાગ્રસ્ત થતો નથી.

Post a Comment

0 Comments