GK Important

🔰દર પાંચ વર્ષે  પ્રયાગમાં ધર્મ પરિષદનું આયોજન  કરનાર રાજા :-હર્ષવર્ધન

🔰અજમેરની સ્થાપના ક્યાં રાજા એ કરેલી ?:- અજયરાજ

🔰કથાસરીતાસાગર ની રચના :-સોમદેવ

🔰હલ્દીઘાટી નું યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું.આ સ્થળ નું નામ હલ્દીઘાટી પડ્યું કારણ કે ત્યાંની માટી હળદર જેવા પીળા રંગની છે.

🔰ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.

🔰ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય :-જુનાગઢનું સક્કરબાગ :1863 તેની સ્થાપના થઇ હતી.

🔰એરંડા ને ગુજરાતી માં:-Castor કહે છે.

🔰જામનગર ખાતે ભારતની સૌથી મોટી ખનીજતેલ શુદ્ધિકરણની રિફાઇનરી આવેલી છે.

🔰એન્ટાકર્ટિકા ખંડ પર સૌપ્રથમ પગ મુકનાર Caption James Cook

🔰વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ:-બ્રોકેન હિલ Australia

Post a Comment

0 Comments